વૈષ્ણવ વણિક વિવાહ
વૈષ્ણવ વણિક જ્ઞાતિના લગ્ન લાયક યુવક/યુવતીઓની લગ્ન વિષયક માહિતી માટે વૈષ્ણવ વણિક વિવાહ નામની મોબાઈલ એપ્લિકેશન બનાવવામાં આવેલ છે.
આ એપ્લિકેશનમાં લગ્ન વિષયક રજિસ્ટ્રેશન સંપૂર્ણ ફ્રી છે. જેનો દરેક જરૂરિયાતમંદ વ્યક્તિ એ લાભ લેવો અને વૈષ્ણવ વણિક જ્ઞાતિના દરેક વ્યક્તિને આ એપ્લિકેશન અંગે જણાવવા વિનંતી.
એપ્લિકેશન ડાઉનલોડ કરવા માટેની નીચે આપેલા બટન પર ક્લિક કરો.